VIDEO: પીઠ પર બાળક, માથા પર જવાબદારી... ‘સુપરમોમ’નો વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે!
સોર્સ : gstv
જ્યારે જવાબદારીઓ માથા પર હોય, ત્યારે એક માતા દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં લદ્દાખના એક પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માતા પોતાના નાના બાળકને પીઠ પર બાંધીને કામ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર સૌનું ધ્યાન ખેંચ્યું છે અને હવે લોકો આ મહેનતુ માતાની મદદ માટે આગળ આવી રહ્યા છે.

