Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Viral video of 2 friends drinking alcohol in the midst of torrential rain

VIDEO: ધોધમાર વરસાદ વચ્ચે 2 મિત્રો દારુ ઢીંચતા હોવાનો VIDEO વાયરલ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોધમાર વરસાદ અને જળભરાવની સ્થિતિ વચ્ચે બે મિત્રો દારુ ઢીંચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈનો હોવાનો દાવો થઈ રહ્યો છે. બે મિત્રો રેઈનકોટ પહેરીને જ્યાં વરસાદી પાણીનું વહી રહ્યું છે ત્યાં બેઠા બેઠા દારુ ઢીંચી રહ્યા છે. વીડિયોમાં ભારે વરસાદ અને જળભરાવ વચ્ચે બે યુવકો રેઈનકોટ પહેરીને વરસાદી પાણીના વહેણની બાજુમાં બેઠા બેઠા દારૂ પીતા જોવા મળે છે. તેમનો આ બેફિકર અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જો કે GSTV આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

App Store