Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The video of fish floating on the railway track is viral, the rain water receding is a wonderful sight!

VIDEO: રેલવે ટ્રેક પર તરતી માછલીઓનો વીડિયો વાયરલ, વરસાદી પાણી ઓસરતા જોવા મળ્યો અદ્ભૂત નજારો!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દરમિયાન એક અનોખો વીડિયો સામે આવ્યો, જેમાં ટ્રેક પર ભરાયેલા પાણીમાં માછલીઓ તરતી જોવા મળી હતી. આ દુર્લભ દૃશ્ય જોઈ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જો કે આ ફક્ત એક વાયરલ વીડિયો તેની પુષ્ટિ અમે કરતા નથી.

App Store