Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The man found it difficult to perform stunts on a scooty.

VIDEO : શખ્સને સ્કૂટી પર સ્ટંટબાજી કરવી ભારે પડી, અંતે કંઈક એવું બન્યું કે...

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : viral video

આજના સમયમાં જો કોઈ પ્રખ્યાત થવા માંગે છે, તો તે પહેલા પોતાના માટે સ્ટંટનો રસ્તો પસંદ કરે છે. કારણ કે સ્ટંટના વિડિયો એવા હોય છે કે લોકો સુધી પહોંચતાની સાથે જ વાયરલ થઈ જાય છે. જો જોવામાં આવે તો, સ્ટંટ એક એવી રમત છે, જે સારી રીતે કરવામાં આવે તો, વિડિયો તરત જ લોકોમાં વાયરલ થઈ જાય છે. જોકે, સારા સ્ટંટ માટે ઘણી મહેનત કરવી પડે છે. જે આજના લોકો કરતા નથી અને તેના માટે તેમને ગંભીર પરિણામ ભોગવવું પડે છે.

App Store

હવે આ વિડિયો જુઓ જ્યાં એક વ્યક્તિ સ્કૂટર પર ઊંધો સવારી કરી રહ્યો હતો અને કૂલ બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે તે વ્યક્તિ સાથે શું થાય છે કે તે તેના બધા સ્ટંટ સારી રીતે કરે છે અને અંતે તેની સાથે કંઈક એવું બને છે જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. આ વિડિયો જોયા પછી આપણે શીખીએ છીએ કે આપણે ક્યારેય કોઈ સ્ટંટમાં ઇરાદાપૂર્વક કૂદી ન જવું જોઈએ કારણ કે તેનાથી ખૂદ ને જ નુકસાન થાય છે. આ વિડિયની પુષ્ટિ GSTV નથી કરતું.