Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Red light video for parents! Think 100 times before leaving the child alone

VIDEO: માતા-પિતા માટે લાલબત્તિ સમાન VIDEO! બાળકને એકલું મુકતા પહેલા 100 વાર કરશો વિચાર

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાળક વોકર ચલાવતા ચલાવતા ઘરની બહાર નીકળી જાય છે અને સીધું સીડી પરથી તે નીચે ગબડી પડે છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે વીડિયોમાં કોઈ ગંભીર ઈજા થઈ હોવાનો સંકેત મળતો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લાખો વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો એક વાતનો સંદેશ પણ આપે છે કે, માતા-પિતાએ બાળકને આ રીતે એકલું ન મુકવું જોઈએ અને ખાસ કરીને જ્યારે તમે હાઈ રાઈસ બિલ્ડિંગમાં રહેતા હોય.

App Store