Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : More than five boys boarded scooters to perform stunts for

VIDEO : જીવલેણ સ્ટંટ કરવા માટે પાંચથી વધું છોકરા સ્કૂટી પર થયા સવાર

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x.com: Ilyas

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. તેમાં કેટલાક છોકરાઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. આ વિડિયોમાં ચાર નહીં, પરંતુ પાંચ છોકરાઓ સ્કૂટર ચલાવતા દેખાય છે, અને જે રીતે તેઓ પાંચમા યુવકને ખભા પર લઈ જઈ રહ્યા છે, તેનાથી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. આ વાયરલ વિડિયોએ જોનારા દરેકને ચોંકાવી દીધા છે. આ છોકરાઓ માત્ર ખતરનાક સ્ટંટ જ નહોતા કરી રહ્યો પરંતુ અન્ય રાહદારીઓ માટે પણ જોખમ ઉભું કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ વિડિયો છત્તીસગઢના બીજાપુરનો છે.

App Store

18 સેકન્ડના આ વિડિયો ક્લિપમાં ચાર છોકરાઓ એક જ સ્કૂટર પર બેઠેલા દેખાય છે, અને પાંચમો માણસ તેમના ખભા પર સૂતો હોય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે તેમાંથી કોઈએ હેલ્મેટ પણ પહેર્યું નથી.