Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Massive collision between truck and goods train

VIDEO : ટ્રક અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર, કન્ટેનરનો કચ્ચઘાણ નીકળી ગયો 

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તર પ્રદેશના અમેઠીમાં નિહાલગઢ રેલ્વે ક્રોસિંગ પર એક કન્ટેનર માલગાડી સાથે અથડાયું. કન્ટેનરના ટુકડા થઈ ગયા હતા અને આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે એક ટ્રક રેલ્વે ક્રોસિંગ પર ઉભી રહે છે અને માલગાડીનો હોર્ન સંભળાય છે. આ પછી અચાનક એક માલગાડી આવે છે અને બંને વચ્ચે જોરદાર ટક્કર થાય છે.
App Store