Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A policeman was teaching a 6-year-old granddaughter to drive! Such an excuse was taken after being caught

VIDEO: 6 વર્ષની પૌત્રીને કાર શીખવાડી રહ્યો હતો પોલીસકર્મી! પકડાઈ જતા કાઢ્યું આવું બહાનું

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તેલંગાણામાં એક પોલીસ અધિકારી પોતાની 6 વર્ષની પૌત્રીને કાર ચલાવવા દેતાં વિવાદમાં સપડાયા છે. વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસ અધિકારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપી સબ-ઇન્સ્પેક્ટર પૂજારી તિરુપતિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ તેમની સામે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે તેઓ પોતાની પૌત્રીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે તાલીમ આપી રહ્યા હતા. જોકે, સગીર બાળકીને જાહેર માર્ગ પર કાર ચલાવવા દેવા બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store