Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : VIDEO/ Asian Weightlifting: Sanjana brings glory to India in Gandhinagar by winning bronze

VIDEO/ એશિયન વેઇટલિફ્ટિંગ : સંજનાએ બ્રોન્ઝ જીતીને ગાંધીનગરમાં ભારતનું નામ રોશન કર્યું

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગાંધીનગરમાં યોજાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના છઠ્ઠા દિવસે ભારતની સંજનાએ શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની ૭૭ કિગ્રા કેટેગરીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પુરુષોની ૯૪ કિગ્રા કેટેગરીમાં ચીનના યી તુએ ત્રિપલ ગોલ્ડ જીત્યા...સંજનાએ કુલ ૨૨૦ કિગ્રા વજન ઉંચકીને મેડલ ટેલીમાં ભારતને ત્રણ બ્રોઝ મેડલ અપાવ્યાં...છઠ્ઠા દિવસે ચીનની ગુઇફાંગ લિયાઓએ ત્રણેય ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે ઉત્તર કોરિયાની ક્યોંગ ર્યોંગ કીમે ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. મેન્સની 94 કિગ્રાની કેટેગરીમાં ચીનના યી તુએ કુલ ૩૮૬ કિગ્રા સાથે ત્રણેય ગોલ્ડ મેડલ જીતીને સ્પર્ધામાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું.ઉઝબેકિસ્તાનના મુહમ્મદકોદિરે ત્રણ સિલ્વર જ્યારે તુર્કમેનિસ્તાનના રુસ્તેમ અન્નાબર્દિયેવે ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

App Store