Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill spotted at Mumbai airport, fans throng to take selfies

VIDEO: શુભમન ગિલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો, સેલ્ફી લેવા ફેન્સની લાગી ભીડ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર અને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આઈપીએલ (IPL 2026) ની મેચો વચ્ચે ગિલનો આ એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. એરપોર્ટ પર ગિલ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે પાપારાઝી સામે સ્મિત આપીને પોઝ પણ આપ્યા હતા. હાલમાં જ તેણે IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા 100 સિક્સ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એરપોર્ટ પર પોતાના મનપસંદ ક્રિકેટરને જોઈને ફેન્સની ભીડ ઉમટી પડી હતી અને ઘણાએ સેલ્ફી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. શુભમન ગિલ તેની રમતની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. આ વિઝ્યુઅલ્સ અત્યારે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

App Store