Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Polio at the age of five, did not lose courage and brought exile a medal at the Commonwealth Games

VIDEO: પાંચ વર્ષની ઉંમરે પોલિયો, હિમ્મત ન હારી અને દેશન અપાવ્યો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાંચ વર્ષની ઉંમરમાં જ પોલિયોથી પીડિત હોવા છતા અનેક સંઘર્ષ બાદ દેશને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ અપાનાર બિહારની ઝંડૂ કુમારની ખુબ ચર્ચા છે. હેવીવેઈટ પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુમારનું સ્વદેશ પરત ફરતા ભવ્ય સન્માન થયું. તેમને કહ્યું કે થોડો નિરાશ છું કેમકે દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું સપનું હજુ અધૂરું છે. કુમારના પિતા આજે પણ ભાડાના મકાનમાં રહે છે. આ ઉપલબ્ધી બાદ કેન્દ્ર સરકારે ઝંડૂ કુમાર માટે 10 લાખની ઈનામી રકમ જાહેર કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News