Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : 21 lakh fraud accused who has been on the run for five years has been caught

VIDEO: 21 લાખની છેતરપિંડી આચરી પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં  21 લાખની છેતરપિંડી આચરી 5 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયોછે..ભાવનગર રેન્જ આઈજીપીની સૂચનાથી સ્ટ્રાઇકિંગ ફોર્સની ટીમે આરોપી હરદિપસિંહ ગોહિલને સુરતના મોટા વરાછા સ્થિત સુદામા બેન્કવેટ હોલ ખાતેથી ઝડપી લીધો છે. ટ્રેડિંગના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરીને દુબઈ તથા અન્ય શહેરોમાં નાસતા ફરતા આ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી હસ્તગત કરીને ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ સ્ટ્રાઇકિંગ ફોર્સની આ કામગીરીથી છેતરપિંડીનો મોટો ભેદ ઉકેલાયો છે.

App Store