Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Joe Root creates history: Becomes highest Test run-scorer at home

VIDEO: જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બન્યો

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર  બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે મજબૂત સ્થિતિમાં છે. પાકિસ્તાનને પ્રથમ ઇનિંગમાં માત્ર ૧૧૦ રનમાં ઓલઆઉટ કર્યા બાદ ઇંગ્લેન્ડે શાનદાર પકડ બનાવી છે. આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે...૨૪ રનની ઇનિંગ રમીને જો રૂટે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના કુલ ૭ હજાર ૫૯૪ રન પૂરા કર્યા છે. આ સાથે તેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૭ હજાર ૫૭૮ રન બનાવનાર રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે. હવે તે પોતાના દેશમાં ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે, જે ઇંગ્લિશ ક્રિકેટ માટે એક મોટી ઉપલબ્ધિ છે.

App Store