Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian shooters shine at Asian Games, Gujarat shooter wins silver

VIDEO: એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન, ગુજરાતની શૂટરએ જીત્યો સિલ્વર

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયન ગેમ્સના શરૂઆતી દિવસોમાં જ ભારત માટે ખુશખબર સામે આવી છે. શૂટિંગ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન કરતા દેશનું ખાતું ખોલાવ્યું છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં એલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્ષા કોચલુમ્કલ વિનોદની ત્રિપુટીએ શાનદાર રમત દાખવીને સિલ્વર  મેડલ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત ઈલાવેલિન વાલરિવનને 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં પણ રજત મેડલ મેળવીને દેશનું માન વધાર્યું છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સોનમે 634.1 અંક સાથે ત્રીજું અને ઈલાવેનિલએ 633.5 અંક સાથે સાતમું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

App Store