Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian men's hockey team wins gold at Asian Games, qualifies for Los Angeles Olympics

VIDEO: ભારતીય મેન્સ હાકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો, લોસ એન્જિલસ ઓલિમ્પિક ક્વોલિફાય કર્યું

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચતા વધુ એક ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય ટીમે રોમાંચક ફાઈનલમાં મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ ડિફેન્ડ કર્યો. આ ઐતિહાસિક જીત સાથે જ ભારતે લોસ એન્જિલસ ઓલિમ્પિક 2028 માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ અને જુગરાજે શાનદાર પ્રદર્શન કરતા ગોલ નોંધાવ્યા હતા. ભારતીય હોકી ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે જ્યારે ટીમે સતત બે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. અગાઉ સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

App Store