Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India-Sri Lanka 2nd Test in Colombo, Team India target for series win

VIDEO: ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ, ટીમ ઈન્ડિયાનો સીરિઝ જીતનો ટાર્ગેટ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ટીમ શ્રીલંકા સામેની 2 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ 1-0થી આગળ ચાલી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ કોલંબોમાં રમાશે, જે ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યાથી શરૂ થશે. એક તરફ ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની ચર્ચા થઈ રહી છે. અટકળો છે કે સારાંશ જૈનને ઇન્ટરનેશનલ ડેબ્યૂની તક મળી શકે છે. ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં જીત સાથે ક્લીનસ્વીપ સાથે સીરિઝ જીતના ઈરાદા સાથે ઉતરશે. જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની દાવેદારી માટે પણ મહત્વપૂર્ણ છે.

App Store