Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gujarat's Urvil Patel dominates IPL, scores 50 runs in 13 balls against Lucknow Super Giants

VIDEO: IPLમાં છવાયો ગુજરાતનો ઉર્વિલ પટેલ, લખનૌ સુપર જાયન્ટ્સ સામે 13 બોલમાં 50 રન ફટકાર્યા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPLમાં ગુજરાતનો ઉર્વિલ પટેલ છવાઈ ગયો. રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેના મુકાબલામાં ઉર્વિલ પટેલે ચેન્નઈ તરફથી માત્ર 13 બોલમાં જ 50 ફટકારી. ચેન્નાઈના ચેપોકમાં રમાયેલા આ મુકાબલામાં આ ઈનિંગ સાથે ઉર્વિલ પટેલ આઈપીએલ ઈતિહાસનો જોઈન્ટ ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ખેલાડી બની ગયો. ઉર્વિલ સાથે સંયુક્ત રીતે આ રેકોર્ડમાં રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ પણ સામેલ છે. જયસ્વાલે 2023ની સિઝનમાં કેકેઆર સામે માત્ર 13 બોલમાં જ આ ઉપલબ્ધી નોંધાવી હતી.

App Store