VIDEO: એશિયા કપ: ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને હરાવી ગોલ્ડ જીત્યો
સોર્સ : gstv
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમનો દબદબો યથાવત રહ્યો . 7મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં ઈરાનને 37-34 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યોય એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ક્ષેત્રે ભારતનો આ ચોથો મેડલ છે. અગાઉ મહિલા ટીમ 2010, 2014 અને 2022માં પણ ભારતી મહિલા ટીમ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

