19-12-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોના માન-સન્માનમાં થશે વધારો

તા.૧૯-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- આશ્લેષા
આ પણ વાંચો: ભગવાન શિવનું અનોખું શિવલિંગ, જયાં દૂધ ચઢાવ્યા પછી થઈ જાય છે વાદળી, આજે પણ છે રહસ્ય
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
રિસર્ચ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
અતિ માનસિક વિચારણા કારણે મન અશાંત રહેશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ રાશિઃ
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
મિથુન રાશિઃ
નવા ઘરની ખરીદી થઇ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખી.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઇ શકે છે.
કર્ક રાશિઃ
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
આકસ્મિત ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
સમાજમાં તમને માન-સન્માન પ્રાપ્ત થશે.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
નાના આંતરડાની યાત્રા પર જવાનું થયું છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કન્યા રાશિઃ
લોખંડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
પારિવારિક સુખ સારું રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
તુલા રાશિઃ
વાહનની લે-વેચ કરતા વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ધાર્મિકતા તરફ મન ઝૂકશે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
વૃશ્ચિક રાશિઃ
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ધન રાશિઃ
તમારી મોહક વાણીથી લોકો પ્રભાવિત થશે.
આવકના માર્ગમાં વધારો થશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મકર રાશિઃ
ભાગીદારીમાં વેપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
નાણાંનું રોકાણ કરી શકો છો.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે.
કાપડના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
મીન રાશિઃ
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.

