Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The fortune of these zodiac signs will shine on August 24, rashifal

24 ઓગસ્ટે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો મેષથી મીન સુધીનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
24 ઓગસ્ટે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો મેષથી મીન સુધીનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
વૃષભ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેવું ધ્યાન રાખવું.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. અન્યનો સાથ રહે.
કર્ક : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
સિંહ : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કન્યા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. બેચેની વ્યગ્રતા રહે.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા મળી રહે. કામકાજનો ઉકેલ આવવાથી રાહત આનંદ જણાય.
ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. રાજકીય સરકારી કામ થાય.
મકર : કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું.
કુંભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
મીન : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. કામનો ઉકેલ આવતો જાય. રાહત થતી જાય.

App Store