3 સપ્ટેમ્બરનું પંચાંગ: આજે છે શીતળા સાતમ, જાણો શુભ ચોઘડિયા અને રાહુકાળ

શીતળા સાતમ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ : મેષ (અ,લ,ઈ) સવારના ૭ ક. ૨૫ મિ. સુધી પછી વૃષભ (બ,વ,ઉ) રાશિ આવશે.
નક્ષત્ર : કૃતિકા ૨૪ ક. ૩૦ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ સવારના ૭ ક. ૨૫ સુધી પછી વૃષભ, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ : ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૧૨ વ્રજમાસ : ભાદ્રપદ-૬
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ સાતમ
શીતળા સાતમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઅવ્વલ માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદિન માસનો ૨૦ મો રોજ બહેરામ

