31 ઓગસ્ટનું પંચાંગ: આજે બોળચોથ સાથે સંકષ્ટ ચતુર્થી, જાણો રાહુકાળ

સંકષ્ટ ચતુર્થી
બોળચોથ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૧ મિ. (સુ) ૭ (ક.) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : મીન (દ,ચ.ઝ.થ.) ૨૭ ક. ૨૪ મિ. સુધી પછી મેષ (અ.લ.ઇ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી ૨૭ ક. ૨૪ મિ. સુધી પછી અશ્વિની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન ૨૭ ક. ૨૪ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપ્રદ ૯ વ્રજ માસ: ભાદ્રપદ-૩
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ ત્રીજ
સંકષ્ટ ચતુર્થી
ફુલકાજરી વ્રત
બોળચોથ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઅવ્વલ માસનો ૧૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદિન માસનો ૧૭મો રોજ સરોશ

