17 ઓગસ્ટનું પંચાંગ: આજે નાગપંચમી, રાહુકાળથી ચોઘડિયા સુધી જાણો દિવસની સંપૂર્ણ વિગતો

નાગપંચમી
સૂર્ય મઘા અને સિંહમાં ૭ ક. ૫૯ મિ.થી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૬ મિ., (સુ) ૭ (ક.) ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) ૧૬ ક. ૨૨ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : ચિત્રા ૨૮ ક. ૫૯ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ ૭ ક. ૫૯ મિ. થી મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શન-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- કન્યા ૧૬ ક. ૨૨ મિ. સુધી પછી તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ-૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨, દક્ષિણાયન વર્ષાઋતુ, રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૬ વ્રજ માસ : શ્રાવણ ૧૯
માસત-તિથિ-વાર : શ્રાવણ સુદ પાંચમ
નાગપંચમી (દ.ગુ.)
કલ્કિ જયંતી
સૂર્ય મઘા અને સિંહમાં ૭ ક. ૫૯ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિ ઉલ અવ્વલ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરાવરદિન માસનો ૩ રોજ અરદી બહશ્ત

