22/9/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

જલઝીલણી એકાદશી
પરિવર્તની એકાદશી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક ૩૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મ રાશિ : મકર (ખ. જ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૦૭. ક. ૦૯ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય - કન્યા, મંગળ- કર્ક, બુધ- સિંહ, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મકર, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ : ૧૫.૦૦થી ૧૬.૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત :૨૫૫૨, દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૩૧ વ્રજ માસ ભાદ્રપદ-૨૫,
માસ-તિથિ- વાર : ભાદરવા સુદ અગિયારસ.
જલઝૂલણી એકાદશી
પરિવર્તની એકાદશી
સાયન-સૂર્ય તુલામાં ૨૯ ક. ૩૬ મિ.થી
દક્ષિણ ગોલારંભ
વિષુવદિન
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૧૦મો રોજ.
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબરશ્ત માસનો ૯મો રોજ આદર

