24/11/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

24/11/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેવદિવાળી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ. નવકારસી સમય : (અ) ૭ ક. ૪૮ મિ. જન્મરાશિ :- મેષ (અ,લ,ઈ) ૭ ક. ૨૪ મિ. સુધી પછી વૃષભ (બ,વ,ઉ) રાશિ આવે. નક્ષત્ર : કૃતિકા ૨૩ ક. ૨૬ મિ. સુધી પછી રોહિણી નક્ષત્ર આવે. ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સિંહ, બુધ-તુલા, ગુરૂ-સિંહ, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૩ કાલયુક્ત સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૩
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માર્ગશીર્ષ ૩ વ્રજ માસ : કાર્તિક - ૩૦
માસ-તિથિ-વાર : કારતક સુદ પૂનમ
-વ્રતની પૂનમ - પુષ્કર-સિદ્ધપુર મેળો
ત્રિપુરારિ પૂનમ - શ્રી ગુરૂનાનક જયંતી
દેવદિવાળી - કાર્તિક સ્નાન દર્શન
તુલસી વિવાહ સમાપ્ત - સિદ્ધાચલજીની યાત્રા
ભીષ્મ પંચક વ્રત સમાપ્ત - હેમચંદ્રાચાર્ય જયંતી
કાર્તિક સ્નાન સમાપ્ત
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલઆખર માસનો ૧૪ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ તીર માસનો ૧૨ મો રોજ મોહોર

આ સમાચાર શેર કરો

જાહેરાત