Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Know the fate of all zodiac signs from Aries to Pisces on December 30;

જાણો મેષ થી મીન સુધીની તમામ રાશિઓનું 30 ડિસેમ્બરનુંભાગ્યફળ; કોના માટે આજનો દિવસ છે અતિ શુભ?

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
જાણો મેષ થી મીન સુધીની તમામ રાશિઓનું 30 ડિસેમ્બરનુંભાગ્યફળ; કોના માટે આજનો દિવસ છે અતિ શુભ?
સોર્સ : gstv

મેષ : આપને ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. મહત્ત્વના કામનો ઉકેલ લાવી શકો. મુલાકાત થાય.

App Store

વૃષભ : આપે રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ અનુભવો.

મિથુન : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. સામાજિક વ્યવહારિક કામકાજ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

સિંહ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક ચિંતા જણાય.

તુલા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.

ધન : આપની મહેનત અનુભવ આવડત બુધ્ધિથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછા થાય.

મકર : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ રહે.

મીન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. કૌટુંબિક પારિવારીક કામકાજ જણાય.

 

ટોપિક્સ:astrologyrashifalhoroscoperashi