Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 3/10/2025, Pashankusha Ekadashi Today's Panchang

Religion: 3/10/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Religion: 3/10/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
સોર્સ : GSTV

પાશાંકુશા એકાદશી 

App Store

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂયાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ રાતના ૯ ક. ૨૬ મિ. સુધી રહેશે પછી કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.

નક્ષત્ર : શ્રવણ ૯ ક. ૩૫ મિ. સુધી પછી ધનિષ્ઠા

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર ૨૧ ક. ૨૬ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૧૧ વ્રજ માસ : અશ્વિન

માસ-તિથિ-વાર :- આસો સુદ અગીયારસ

- પાશાંકુશા એકાદશી

- ભરત મિલાપ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલ આખર માસનો ૧૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીએહશ્ત માસનો ૨૦ મો રોજ બહેરામ