26/9/2026, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

બુધ તુલા રાશિમાં ૧૨ ક. ૩૯ મિ.થી
અંબાજીનો મેળો
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૮ મિ. (સુ) ૮ (ક.) ૧૯ મિ. (મું) ૮ ક. ૧૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૧૧ ક. ૩૨ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલામાં ૧૨ ક. ૩૯ મિ.થી ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો/ ૪ / વ્રજ માસ : ભાદ્રપદ-૨૯
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ પૂનમ
ગોત્રી રાત્રી વ્રત સમાપ્ત.
ભાગવત સપ્તાહ સમાપ્ત.
પંચક
બજારોમાં વધઘટ જણાય.
સંન્યાસીના ચાતુર્માસ સમાપ્ત.
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૧૪ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૧૩ મો રોજ

