24/9/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

પ્રદોષ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૭ મિ. (સુ) ૮ (ક.) ૧૭ મિ. (મું) ૮ ક. ૧૭ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ,સ) રાશિ આવે.
નક્ષત્ર : ધનિષ્ઠા ૧૦ ક. ૧૫ મિ. સુધી શત્ભિષા નક્ષત્ર આવે
ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા મંગળ-કર્ક, બુધ-કન્યા, ગુરૂ-કર્ક શુક્ર-તુલા શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-કુંભ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભાવ જૈનવીર સંવત : ૨૫૫૨/
દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૨/વ્રજ માસ : ભાદ્રવદ-૨૭
માસ-તિથિ-વાર :- ભાદરવા સુદ તેરસ
ગોત્રીરાત્રી વ્રતારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૧૧મો રોજ ખોરશેદ

