24/7/2026, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

પુનર્યાત્રા
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય : (અ)) ૬ ક. ૫૭ મિ. (સુ) ૬ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન, ય) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૨૮ ક. ૩૭ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ- કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃશ્ચિક, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨ વ્રજમાસ : અષાઠ-૨૫
માસ-તિથિ-વાર : અષાઢ સુદ દસમ
પુનર્યાત્રા
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૯ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧૪ મો રોજ ગોશ

