17/11/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ.,સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૪ મિ.જન્મરાશિ : મકર (ખ.જ.) ૧૫ ક. ૩૦ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે નક્ષત્ર : ઘનિષ્ઠા ૨૮ ક. ૩૫ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે. ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સિંહ, બુધ-તુલા, ગુરૂ-સિંહ, શુક્ર-કન્યા (વ.) શનિ-મીન રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર : મકર ૧૫ ક. ૩૦ મિ. સુધી પછી કુંભ. હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૩ કાલયુક્ત સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૩ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૨૬ વ્રજ માસ : કાર્તિક - ૨૩ માસ-તિથિ-વાર : કારતક સુદ આઠમ
દુર્ગાષ્ટમી - ગોપાષ્ટમી
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલઆખર માસનો ૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ તીર માસનો ૫મો રોજ સ્પેંદારમદ











