Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 01/09/2026, Tuesday's Panchang, Know Day-Night Good Choghadiya

01/09/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
01/09/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
સોર્સ : gstv

નાગપાંચમ

App Store

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૨૬ ક. ૪૩ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ- કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે :૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૧૦/વ્રજમાસ : ભાદ્રપદ-૪
માસ-તિથિ-વાર : શ્રાવણવદ ચોથ

નાગપાંચમ

  • ક્ષયતિથિ-પાંચમનો ક્ષય છે.
  • મંગલા ગૌરીપૂજન
  • રક્ષાપંચમી (ઓરિસ્સા)
  • માધવદેવ તિથિ (આસામ)
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮/ રબિઉલઅવ્વલ માસનો ૧૮ મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદિન માસનો ૧૮ મો રોજ રશ્ને