30/8/2026, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શ્રાવણ વદ બીજ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક.) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૨૭ ક. ૪૫ મિ. સુધી પછી રેવતી નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૮ વ્રજ માસ : ભાદ્રપદ-૨
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ બીજ
સૂર્ય પૂર્વાફાલ્ગુનીમાં ૨૭ ક. ૫૯ મિ.થી વાહન ગર્દભ
વરસાદ ખેંચાય !
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઅવ્વલ માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદિન માસનો ૧૬મો રોજ મેહેર

