મુખ્ય સામગ્રી પર જાઓ
ન્યૂઝ ૪૦-૪૦

Video: ગોવિંદપુરની એસબીઆઈ બેંકમાં તોડફોડ કરી મેનેજરને ધમકી આપવાના કેસમાં ધારી પોલીસે કાર્યવાહી કરી છે. ફરિયાદના આધારે તપાસ બાદ પોલીસે આરોપી સિદ્ધાર્થ સતાસિયાને ઝડપી પાડ્યો છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો