Video: જૂનાગઢમાં લીલી પરિક્રમાનો ઉત્સાહ છવાયો છે. પરિક્રમા પહેલાં જ રેલવે સ્ટેશનથી ગિરનારની તળેટી સુધી શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત