Video: દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ પણ રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. સવારની શરૂઆત ઝેરી અને દૂષિત હવા સાથે થતાં નાગરિકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત