VIDEO: યુવાનો દેશને વિશ્વગુરુ બનાવશે: મોહન ભાગવત
સોર્સ : gstv
સ્વતંત્રતાના ૮૦મા વર્ષ નિમિત્તે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારત પોતાની શાસન ક્ષમતા સાબિત કરીને વિદેશી દાવાઓને ખોટા સાબિત કર્યા છે.નાગપુરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે દેશના યુવાનો ભારતને વિશ્વ ગુરુ બનાવશે. તેમણે રાષ્ટ્રની પ્રગતિ માટે યુવા પેઢીના યોગદાન અને જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો.

