Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Will the electoral system of the country really change? NCP MP's Big Statement Amid Big Process of JPC

VIDEO: શું ખરેખર બદલાઈ જશે દેશની ચૂંટણી સિસ્ટમ? JPC ની મોટી પ્રક્રિયા વચ્ચે NCP સાંસદનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

'વન નેશન, વન ઇલેક્શન' અને સીમાંકન બિલ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP-SCP) ના સાંસદ સુપ્રિયા સુલેએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર દસ્તાવેજો સામે આવ્યા વિના આ વિષયો પર ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે.

App Store

સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, "સીમાંકન બિલ (Delimitation Bill) હજી સુધી સંસદમાં રજૂ પણ કરવામાં આવ્યું નથી. તેથી, જે બિલ મેં હજી સુધી જોયું જ નથી, તેના પર હું અત્યારથી કેવી રીતે કોઈ પ્રતિક્રિયા આપી શકું? આ ઉપરાંત, 'વન નેશન, વન ઇલેક્શન' માટેની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની પ્રક્રિયા હાલમાં કાર્યરત છે અને તેના માટેનું બિલ પણ હજી સુધી આખરી (ફાઇનલ) થયું નથી."