Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : West Bengal Sir dispute: Over 37 lakh appeals pending in Appellate Tribunals, ECI affidavit to Supreme Court

VIDEO: પશ્ચિમ બંગાળ એસઆઈઆર વિવાદ: અપીલ ટ્રિબ્યુનલોમાં ૩૭ લાખથી વધુ અપીલ પેન્ડિંગ, સુપ્રીમ કોર્ટમાં ECIનું સોગંદનામું

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન  પ્રક્રિયા દરમિયાન નામ કમી થવા સામે દાખલ થયેલી અપીલોને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. છેલ્લા છ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ૧૯ અપીલ ટ્રિબ્યુનલોએ ૩૮ લાખમાંથી માત્ર ૧ લાખ 2 હજાર અપીલોનો જ નિકાલ કર્યો છે, જ્યારે 37 લાખ 18 હજાર અપીલો હજુ પણ પેન્ડિંગ છે....કોંગ્રેસ નેતા પ્રસેનજીત બોઝની અરજી પર આ ખુલાસો થયો છે. અરજીમાં મતવિસ્તાર-વાર માહિતી અને ટ્રિબ્યુનલની કામગીરી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવાની માંગ કરાઈ છે. જોકે, ચૂંટણી પંચે વિગતવાર ડેટા પૂરો પાડ્યો નથી, જેથી આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી થવાની સંભાવના છે.

App Store