Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Weather in Srinagar is pleasant due to rain

VIDEO: શ્રીનગરમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અણધાર્યા વરસાદને કારણે સમગ્ર ખીણમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, સક્રિય મોન્સૂન સિસ્ટમને કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

App Store