Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : We have not signed any bond not to perform, movement will continue: Deepak

VIDEO: અમે પ્રદર્શન નહીં કરવાનો કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, આંદોલન ચાલુ રહેશેઃ દીપકે

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના સ્થાપક અભિજિત દીપકેએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે પ્રદર્શન નહીં કરવાની શરત સાથે તેમણે કોઈ બોન્ડ પર સહી કરી નથી અને તેઓ ફરી રસ્તા પર ઉતરશે. રવિવારે અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી કેન્ટની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણેયને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત પ્રદર્શનમાં સામેલ થવા દિલ્હી પહોંચતાં અટકાયતમાં લેવાયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, તેમની સામે BNSSની કલમ 126 અને 170 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અભિજીત દીપકેએ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા.

App Store