Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : We are serious about the paper leak issue, I can't show it by opening my chest: Hemant Soren

VIDEO: અમે પેપરલીક મુદ્દે ગંભીર, હું છાતી ચીરીને બતાવી શકતો નથી : હેમંત સોરેન

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડની રાજધાની રાંચીમાં વિદ્યાર્થીઓ સિવિલ સેવા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. સોરેને કહ્યું કે, તમને ખબર છે કે અમે કેટલી ગંભીરતાથી બાબતોને જોઈ રહ્યા છીએ, આ હું છાતી ચીરીને બતાવી શકતો નથી. જે પણ બાબત પાછળ અમે પડીએ છીએ  તેને સુધારીને જ જંપીએ છીએ અને આ જ અમારો હેતુ રહ્યો છે. જે પ્રકારે તપાસ ટીમ દિવસ-રાત એક કરીને લાગેલી છે, તેમના રિપોર્ટની અમારે રાહ છે.

App Store