Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Vishwa Hindu Parishad protests against historian Rajeev Pallikonam for controversial post about keral/CM Yogi

VIDEO: kerala/ CM યોગી વિશે વિવાદાસ્પદ પોસ્ટ કરતાં, ઈતિહાસકાર રાજીવ પલ્લીકોનમ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરળના કોટ્ટાયમમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક ઈતિહાસકાર રાજીવ પલ્લીકોનમ વિરુદ્ધ વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પલ્લીકોનમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જેનાથી VHP કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ઈતિહાસકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની ધરપકડની માંગ કરી હતી. VHP નેતાઓએ આરોપ લગાવ્યો કે આવી પોસ્ટ ધાર્મિક અને રાજકીય લાગણીઓને દુભાવે છે. સુરક્ષાના ભાગરૂપે પ્રદર્શન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો

App Store