VIDEO: પુણે કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે હિંસક અથડામણ
સોર્સ : gstv
પુણેની કોલેજ ઓફ એન્જિનિયરિંગ હોસ્ટેલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના સભ્યો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છત્રોં કી ગુંજ વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ પહેલા આ ઘટના બની હતી.. પોલીસે એબીવીપી સભ્યની ફરિયાદના આધારે ૫૦ થી ૬૦ યુવા કોંગ્રેસ કાર્યકરો સામે એફઆઈઆર નોંધી છે. એનએસયુઆઈના કાર્યકરો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા, જ્યારે એબીવીપી પર વિદ્યાર્થીનીઓને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.

