VIDEO: કેરલમમાં રોડ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર મામલે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ
સોર્સ : gstv
કેરલમના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ ૨૦૦૬ના KSTP રોડ પ્રોજેક્ટ અને મલેશિયન એન્જિનિયરના મૃત્યુ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો અંગે પ્રાથમિક વિજિલન્સ તપાસનો આદેશ આપ્યો છે. તે સમયે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કેરળના PWD સચિવ તરીકે ફરજ બજાવતા હતા. કેપીસીસી નેતાની ફરિયાદના આધારે વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન બ્યુરોને આ તપાસ સોંપાઈ છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા જણાયા છે. બીજી તરફ, આ વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ દેશભરમાં મતદાર યાદીમાંથી લાખો નામ કમી કરવાના મુદ્દે સરકાર સામે આક્રમક પ્રહારો કર્યા છે.

