Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ West Bengal Elections: State BJP President Shamik Bhattacharya casts his vote

VIDEO/ પશ્ચિમ બંગાળ ચૂંટણી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ શમીક ભટ્ટાચાર્યએ બિધાનનગરમાં કર્યું મતદાન

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે ઉત્સાહભેર ચાલી રહ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના બિધાનનગર ખાતે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમીક ભટ્ટાચાર્યએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે મતદાન મથક પર પહોંચીને લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો અને નાગરિકોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. બિધાનનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

App Store