Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Vijay's dominance after entering politics: TVK president greets fans in Nilankarai

VIDEO/ રાજકારણમાં એન્ટ્રી બાદ વિજયનો દબદબો: નિલાંકરાઈમાં TVK પ્રમુખે ચાહકોનું કર્યું અભિવાદન

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચેન્નાઈના નિલાંકરાઈ વિસ્તારમાં અભિનેતા અને TVK પ્રમુખ વિજય થલપતી પોતાના નિવાસ નજીક ચાહકોને અભિવાદન કરતા જોવા મળ્યા. તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને પાર્ટી કાર્યકરો રસ્તા પર એકત્રિત થયા હતા. કારમાં બેઠેલા વિજયે હાથ હલાવી ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને નારા લગાવવામાં આવ્યા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર ઘટના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. વિજયની આ ઝલકથી ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ.

App Store