Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Terrible fire in Ashok Mill compound in Dharavi area of ​​Mumbai

VIDEO: મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલ અશોક મિલ કમ્પાઉન્ડમાં ભયાનક આગ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલ અશોક મિલ કમ્પાઉન્ડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ શરૂ કર્યો હતો. સ્થાનિક પોલીસ અને રાહત બચાવની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

App Store