Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : The final solar eclipse of 2026, covering 90 percent of the Sun, will not be visible in India

VIDEO: 2026નું અંતિમ સૂર્યગ્રહણ , 90 ટકા સૂર્ય ઢંકાશે, ભારતમાં નહીં દેખાય

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વર્ષ 2026નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ આજે થવાનું છે. આ ગ્રહણ ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યના લગભગ 90 ટકા ભાગને ઢાંકી દેશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન અંધારું છવાઈ જશે. યુરોપના કેટલાક ભાગો ઉપરાંત બ્રિટન, સ્પેન, આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડમાંથી આ નજારો જોવા મળશે. નિષ્ણાતોના મતે, 1999 બાદ આવું દુર્લભ ગ્રહણ જોવા મળશે, જ્યારે આગામી સમાન ઘટના માટે લાંબી રાહ જોવી પડી શકે છે. જોકે, ભારતીયો આ ખગોળીય ઘટનાને જોઈ શકશે નહીં, કારણ કે ગ્રહણ ભારતમાં રાત્રિના સમયે થશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં હોવાથી ધાર્મિક માન્યતા મુજબ સૂતક કાળ પણ લાગુ નહીં પડે.

App Store