Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : Naira Energy has slashed petrol-diesel prices

VIDEO: નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો મોટો ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખાનગી ક્ષેત્રની અગ્રણી ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. છેલ્લા બે વર્ષ કરતાં પણ વધુ સમયગાળામાં આ પ્રથમ વખત છે જ્યારે દેશમાં કોઈ ઓઈલ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા મોટા પ્રમાણમાં ઘટાડ્યા હોય.આંતરરાષ્ટ્રીય માર્કેટના અહેવાલો અનુસાર, પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ઓછો થયો છે. આ વૈશ્વિક રાહતને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પગલે નાયરા એનર્જીએ સામાન્ય જનતાને આ રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે.

App Store